ચાલ કર તું હિંમત
ચાલ કર તું હિંમત
1 min
143
ચલ કર તું હિંમત, નિરાશ ના હો તું,
તારી પ્રગતિ ને રોક-ટોક ના તું,
કદી નિરાશ ના થા તું, જંગ છેડી દે,
કિસ્મત તારી સાથ છે, પ્રયત્ન કર તું,
તારી ચટ્ટાન સી ચઢાઈ છે, ઝૂકી જા તું,
ઉડાન કરીને જાય છે, તારો જય થાય જી,
નસીબ ને પ્રયત્ન સમજ દોડે રાખ તું,
કર હિંમત કર કિંમત જગ જીત તું.
