STORYMIRROR

Nirali Patel

Others

3  

Nirali Patel

Others

ડોક્ટર

ડોક્ટર

1 min
159

મારા પતિ ડૉક્ટર છે,

દર્દીના એ પિતા છે,


લોકો આવે સવાર સાંજ,

દવા કરતા રાતોરાત,


દુનિયા આખી વિશ્વાસ કરતી,

દર્દી ને એ સાજા કરતા,


દર્દ એમનું એ સમજતા,

સૂતાને એ ચાલતા કરતા,


રોગીને નીરોગી બનાવતા,

જોગીને એ ભોગી બનાવતા,


મારા પતિ ડૉક્ટર છે,

દર્દીના એ પિતા છે.


Rate this content
Log in