STORYMIRROR

Prahladbhai Prajapati

Abstract Crime

3  

Prahladbhai Prajapati

Abstract Crime

રાજવટાનું રોદણું

રાજવટાનું રોદણું

1 min
26.7K


બાલિશ બેસવા ગાદીએ ગાડરિયા ટોળે

રાજવટાનું રોદણું લૈ ફરે પ્રદેશે વંશવેલો


અબુધ સમજી સૌને ન ત્યજે પેતરાબાજી

કુકર્મોની પૂર્વજી કથાના જનાદેશે વંશવેલો


કેફ સત્તાનો વાગોળે લૈ ઓથ પૂર્વજ સંપત્તિ

સજાવી સાજીસી ધંધે કાફલો ફરે વંશ વેલો


સંસ્કૃતિ હડપ્પા મોહન જોડેરોની છે ભુલાવી

કરી ગુરુકુલોની છટણી ભૂંકે નિજનું વંશવેલો


શહાદત ભુલાવી શહીદોની નકલી નથ્થુલાલે

સત્તા કાજે દેશ માથે વિદેશી કૂખી વંશવેલો


બેઠી થૈ છે બુદ્ધિશાળી નવયુવા લોહીવાળી

ભરત પ્રદેશે ધન્ય ધરા ભગાડો આ વંશવેલો


Rate this content
Log in

Similar gujarati poem from Abstract