પ્રેઝન્ટ
પ્રેઝન્ટ
બહાર ગાજ્યું ચોમાસું ધગધગ ભીતર ચોમાસું
શરમાણું મુજમાં ચોમાસું મોરસ ભીતર ચોમાસું,
કોરી દીવાલ આંસુ ભેજ ઝરમરીયું વ્હાલ ચોમાસું
ઓરી સાંજ રોજ આવે આથમતાની થઈ ચોમાસું,
પ્રેઝન્ટ કુદરતની ને સોલ્યુશન પણ છે ચોમાસું
ઉતાવળે શિયાળે આવ્યું વીંડીસીટીમાં ચોમાસું !
