STORYMIRROR

Pranav Kava

Abstract Classics Fantasy

4  

Pranav Kava

Abstract Classics Fantasy

પ્રભાતનો પહોર

પ્રભાતનો પહોર

1 min
57

પંખીઓના કલરવ સાથે, થયો પ્રભાતનો પહોર,

સાત સૂરોનાં સંગમ સાથે, થયો પ્રભાતનો પહોર,


સુંદર શીતળતાના સ્પર્શ સાથે, થયો પ્રભાતનો પહોર,

ગાયોનું ધણ ચાલ્યું ચરવા, થયો પ્રભાતનો પહોર,


ફૂલો ખીલ્યાં સ્મિત કરતા, થયો પ્રભાતનો પહોર,

'પ્રણવની કલમે' શબ્દો વણતા, થયો પ્રભાતનો પહોર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract