STORYMIRROR

Prahladbhai Prajapati

Abstract Classics

3  

Prahladbhai Prajapati

Abstract Classics

પલાખાં છે પલાણવા

પલાખાં છે પલાણવા

1 min
27.1K


પલાખાં સાવ અજાણયાં મૂળથી

પીધી ભેદ ઉકેલવાની ગળથૂથી

ફેરા ફરે જા પછી આવ અનંથી

જન્મના ચાલે શ્વાસ જન્મારાથી

લહેરાયા વગર મોજું તૂટે વહાણથી

પાણીમાં પાણી સાથે રહેવું પ્યાસથી

પાણીએ પ્રહરવું નિજ નયનથી

નજર કુખે પ્રજળવું શઢશાનથી

સમયની પારિવારિક ચોટ પડકારવી

ઘટનાની ઘોડીને છે તબેલે હંકારવી

જાત કંચન નિખરવા એરણાવવી

હથોડે ટીપાઈ જીરવવા સાયબી


Rate this content
Log in

Similar gujarati poem from Abstract