STORYMIRROR

Sejal Ahir

Abstract

3  

Sejal Ahir

Abstract

પાંપણ ભીનાં

પાંપણ ભીનાં

1 min
276

પાંપણ ભીનાં સપના સાકાર થઈ ગયાં,

હતાં તમારા દિલમાં કાયમ હક જતાવી ગયાં,


બેઠા હતાં પાલવડો માથે નાંખીને સગપણની ચૂંદડીના ઓરતા હતાં,

લાગ્યો પિયુના દેશના જ્યારે તેડા આવ્યા અમારે આંગણિયે,

ખુશીઓના લહેરના ઉજમ ઓરતા હૈયે હતાં,


હાથીભાતના રંગકસુંબલ ભાત આભલા ઘરચોળે શણગારેલા હતાં,

ટહુકિયો મોરલીયો પાદરે શેરીઓમાં આત્મના ઓરતા હતાં,


થઈ જશું તમારા કયારેક ભવભવની પ્રીતના લેખજોખા હતાં...

કંકુપગલે ભાવેશના આંગણિયે સોળે શણગાર સજી સેજલના ઓરતા હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract