STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

મઝધારે માઝા મૂકી

મઝધારે માઝા મૂકી

1 min
115

ગરીબીએ એવી માઝા મૂકી 

રઝળ્યાં સુખી અને દુઃખી,


મઝધારે જીવનરૂપી નૈયા

આવી પડે મુસીબત જ્યારે,


કોરોનાએ કરી એવી મુસીબત 

માણસ ના રહ્યો ઘરનો, ના ઘાટનો,


થયો જેને કોરોના, અડે નહીં કોઈ એને 

પડ્યા એને વાંધા ખાવાના અને દવાના,


મઝધારે આવી ઊભો માનવી,

ને કોઈનો નાં રહ્યો સહારો,


એમાં આવે મુશળધાર વરસાદ,

ભરાઈ જાય નદી, નાળા ને સરોવર,


અને મહાસાગરમાં આવે તોફાન,

આવે સમયે માનવી થયો લાચાર 

આને કહેવાય, મઝધારે માઝા મૂકી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract