Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Children Classics

2.0  

Bhavna Bhatt

Children Classics

મારો દીકરો

મારો દીકરો

1 min
8.0K



દીકરા તારો સાથ એ મારી જિંદગી છે,

દીકરા તારી મા છું અને તારી જ મા રહીશ,


દીકરા તારો સાથ એ મારી સફળતા છે,

દીકરા તારી છું અને તારા પ્રેમની કદર કરીશ,


દીકરા તારો સાથ એ મારા જીવનની ખુશી છે,

દીકરા તારી છું અને જીંદગી ભર તને સાથ આપીશ.


દીકરા તારો સાથ એ મારું જીવવાનું બળ છે,

દીકરા તારી છું અને તારી મુસ્કાન બની ને રહીશ,


દીકરા તારો સાથ એ મારા મનની લાગણી છે,

દીકરા તારી છું અને તારો વિશ્વાસ બની ને રહીશ,


દીકરા તારા દિલની "ભાવના" છું,

દીકરા તારી છું અને તારાં માટે જ જીવીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Children