STORYMIRROR

Chirag Sharma

Abstract Inspirational Children

3  

Chirag Sharma

Abstract Inspirational Children

માં-બાપ

માં-બાપ

1 min
155

પૃથ્વી પરનાં દેવ છે માં-બાપ,

આપણાં જીવતાં દેવ છે માં-બાપ,


સદૈવ ઋણી છે જેનાં તે છે માં-બાપ,

આપણી ચિંતા સદૈવ કરનાર તે છે માં-બાપ,


દુઃખમાં સાથ આપનાર તે છે માં-બાપ,

આપણી દરેક ઈચ્છા પૂરી કરનાર છે માં-બાપ,


આપણી તકલીફ સમજનાર છે માં-બાપ,

સદાય મદદ માટે તત્પર રહેનાર તે છે માં-બાપ,


આપણને સદાય સાચી દિશા બતાવનાર છે માં-બાપ,

હંમેશા આપણું સારું ઇચ્છનાર તે છે આપણાં માં-બાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract