ક્ષિતિજ
ક્ષિતિજ
ક્ષિતિજ પર રોજ
ડૂબતો સૂરજ જોઉં છું.
તારા સાથ વિના સાંજ
પણ અધૂરી લાગે છે.
તારા સાથ વિના આ
જિંદગી પણ અધૂરી
લાગે છે.
તારા નામે શરૂ અને
તારા નામે પૂરો થતી
જિંદગીની ઘટમાળ
અવિરત ચાલ્યા કરે છે.
ક્ષિતિજ પર રોજ
ડૂબતો સૂરજ જોઉં છું.
તારા સાથ વિના સાંજ
પણ અધૂરી લાગે છે.
તારા સાથ વિના આ
જિંદગી પણ અધૂરી
લાગે છે.
તારા નામે શરૂ અને
તારા નામે પૂરો થતી
જિંદગીની ઘટમાળ
અવિરત ચાલ્યા કરે છે.