STORYMIRROR

Vishal Bhadaliya

Comedy Romance

3  

Vishal Bhadaliya

Comedy Romance

ખૂબ સતાવે

ખૂબ સતાવે

1 min
25.9K


હા યાર મને એક વાત ખૂબ સતાવે,

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.


ગામને ગજાવનારને ફેસબુક સતાવે,

હા યાર મને તો ફેસબુક ખૂબ સતાવે.

 

What's on your mind? જેવો સવાલ સામે આવે,

હા યાર મને તો ફેસબુક ખૂબ સતાવે.

 

બીજુ તો તેમા People you may know. આવે,

હા યાર મને તો ફેસબુક ખૂબ સતાવે.

 

ત્રીજુ તો ઉપર સર્ચ ઓપ્શન આવે,

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.

 

પહેલાનો જવાબ જાહેરમાં કેમ આવે?

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.

 

બીજું તેમાં તારી તસ્વીર તો આવે,

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.

 

ત્રીજું તો પહેલા સર્ચમાં તારું નામ આવે,

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.

 

સાવ સાચું 'વિશુ'થી આજ આમ લખાયે,

હા યાર મને ફેસબુક ખૂબ સતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy