Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Bhadaliya

Inspirational

3  

Vishal Bhadaliya

Inspirational

નારી ના છે અનેક રૂપ

નારી ના છે અનેક રૂપ

1 min
13.6K


જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,

જન્મ સાથે તે તો બહેન કહેવાણી ,


મીત્ર બની ગોપી(સખી) કહેવાણી ,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,


પ્રેમીકા બની કોઈ ગઝલ કહેવાણી ,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,


પત્ની બની અર્ધાગીની કહેવાણી ,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,


જન્મ આપી તે જનેતા(માતા) કહેવાણી,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,


વાર્તા કહીને તે દાદી કહેવાણી ,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી ,


વાસના વેઠી તે ગણીકા કહેવાણી,

જન્મ લીધો તો પુત્રી કહેવાણી,


આમ તો દરેક પુરુષ મા સમાઈ ,

જન્મ લીધો તો તે પુત્રી કહેવાણી ,


આમ આ રચના' વિશુ'થી લખાણી ,

જન્મ લીધો તો તે પુત્રી કહેવાણી ."


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational