STORYMIRROR

Bharat Parmar

Abstract

3  

Bharat Parmar

Abstract

ખુશી લાવે

ખુશી લાવે

1 min
9

ઊગે દિવસ ને યાદ આવે,

મળે ત્યારે પ્યાર લાવે,


મૂડ બગડે ને એ આવે,

તરત જ એ તો મૂડ લાવે,


ઉકળે તો એ રંગ લાવે,

સ્પર્શે હોઠે તો ઉમંગ આવે,


જ્યારે જ્યારે એ આવે,

જાણે નશીલો રંગ લાવે,


ભર ઠંડીમાં જો એ આવે,

સ્પર્શી જાય તો જોશ લાવે,


'વાલમ' જાણે સ્ફૂર્તિ આવે,

એક કપ 'ચા' કેવી ખુશી લાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract