STORYMIRROR

Bharat Parmar

Inspirational

4  

Bharat Parmar

Inspirational

કયારે આવો છો તમે ?

કયારે આવો છો તમે ?

1 min
7

તમને કહું છું, શું કરો છો ? તમે

રાહ જોઈને બેઠી છું તમારી,

કયારે આવો છો તમે ?


મને એકલી મૂકીને ગયા છો તમે,

રાહ જોઈને બેઠી છું તમારી,

કયારે આવો છો તમે ?


બહુ થયું કેટલા દિવસ કરશો તમે ?

રાહ જોઈને બેઠી છું તમારી,

કયારે આવો છો તમે ?


સાવ સુનો છે રૂમ, આવોને તમે,

રાહ જોઈને બેઠી છું તમારી,

કયારે આવો છો તમે ?


હવે બાળકો માટે વિચારો તમે,

રાહ જોઈને બેઠી છું તમારી,

કયારે આવો છો તમે ?


વેકેશનમાં ભૂલી ગયા મને, ન ઓળખી તમે,

હું સરકારી શાળા છું તમારી,

શાળામાં કયારે આવો છો તમે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational