જન્મદિન શુભેચ્છાઓ
જન્મદિન શુભેચ્છાઓ
હંમેશા જીવનમાં ખુશ-ખુશાલ રહે,
તું સદાય તંદુરસ્ત અને હસતી રહે.
તારી ખ્યાતિ અને પ્રગતિ થાતી રહે,
લક્ષ્મી થકી તું સર્વદા પૂજાતી રહે.
સુખ અને શાંતિ સદાય તારી સાથે રહે,
કાળજાનો કટકો તું અમારા દિલમાં રહે.
જન્મ દિવસ હંમેશા તારો યાદગાર રહે,
શુભેચ્છાઓ 'વાલમ' ની તારી સાથે રહે.
