STORYMIRROR

Purnendu Desai

Comedy

3  

Purnendu Desai

Comedy

ઇમોજીસ

ઇમોજીસ

1 min
76

કેટલા થઈ ગયા છે નીરસ સંબંધો કે ઇમોજીસથી થાય છે વાતો,

આનંદનો સ્માઇલીથી અને પ્રોત્સાહનનો અંગુઠાથી થઈ ગયો છે નાતો.


અહીં લાગણીઓને શબ્દોમાં ઝબોળનાર આઉટ ઓફ ડેટ ગણાતો,

ઇમોજીસ અને શોર્ટકટ્સ વાપરનાર અહીં અપ ટુ ડેટ દેખાતો.


રુબરુ મળવા આવનાર, નવરોધુપ અને એટીકેટ વગરનો જણાતો,

સોશિયલ મીડિયા પર લાઈવ રહેનારો હવે 'નિપુર્ણ' સોશિયલ મનાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy