Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Tragedy

4  

Purnendu Desai

Tragedy

હિસ્સો

હિસ્સો

1 min
258


ક્યાં સુધી અવગણશો તમે મને, તમારા હૃદય સાથે જોડાયેલો એક હિસ્સો છું હું,

જ્યાં પણ હશો તમે, સાથે જ હોઈશ, નજરઅંદાજ કરી નહીં શકો, એવો એક કિસ્સો છું હું,


નહી મળી શકીએ કદી, સિક્કાની એક બાજુ તમે ને એનો જ બીજો હિસ્સો છું હું,

જેને ઉછાળી રહ્યા છો અફવાની જેમ તમે, એ હકીકતનો એક અભિન્ન કિસ્સો છું હું,


નથી મળતું લાગણીનું પોષણ એટલે નિસ્તેજ થયો છું,

બાકી હજુ તમારો જ એક હિસ્સો છું હું,

વિસરી ગયા છો સહેલાઈથી મને 'નિપુર્ણ', બાકી તમારો જ મહત્વનો એક કિસ્સો છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy