STORYMIRROR

Bhavna Bhatt

Crime Tragedy

2  

Bhavna Bhatt

Crime Tragedy

હિન્દુસ્તાન

હિન્દુસ્તાન

1 min
13.7K



હિન્દુસ્તાન બનશે કયાંથી નવું હિન્દુસ્તાન???

ખુલ્લમ ખુલ્લા અહીં થાય છે ભષ્ટાચાર ની લૂટ,


શરાબ, સટ્ટો, જુગાર, ચોરી છે અહીં સાક્ષત,

હર નરનારી લાલચી, સહુની એક જ નાત,


સત્ય ગયું પાતાળે બેસી, અસ્તયનો ઉત્પાત,

દેવ ડુંગરે, દાનવ ગામે ગામ,


કોઈ પણ ક્ષેત્રમાં શુદ્ધિ નથી રહી જ્યાં ત્યાં ઝંઝાવાત,

મારો, કાપો, લૂટી લ્યો, સહુ ની એક જ વાત,


છેલ્લા શ્વાસે છે સંસ્કૃતિ એ મોટો આઘાત,

શહીદ થયેલા શહીદો રડે છે જોઈ નજારો,


"ભાવના" હવે તો હદ થઈ ગઈ,

તારો મ્હારી ચેહર મા, કયાં થી બને નવું હિન્દુસ્તાન..............


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime