STORYMIRROR

Dishu Patel

Action Crime Thriller

3  

Dishu Patel

Action Crime Thriller

સ્ત્રી

સ્ત્રી

1 min
170

આ માનવીની બનાવેલ દુનિયામાં હું મૂંઝાયેલ છું 

છું હું સ્વતંત્ર છતાં પણ કેમ ગુલામીમાં બંધાયેલ છું,


આમ તો કહે છે નારી તું નારાયણી 

છતાં પણ કેમ દુનિયાની નજારોથી બંધાયેલ છું,


છું હું શક્તિ છતાં પણ શાસ્ત્રોથી હણાયેલ છું 

આ માનવીની બનાવેલી દુનિયામાં

માનવીની નજરથી હું બંધાયેલ છું,


છે ઘણા અરમાન મારાં પણ 

છતાં હું કોઈનાથી દબાયેલ છું,


આ માનવીની બનાવેલ દુનિયામાં 

એનાં રીત-રિવાજોથી બંધાયેલ છું,


છું હું આઝાદ ભારતની નારી 

છતાં પણ આજે ગુલામીમાં દબાયેલ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action