STORYMIRROR

Dishu Patel

Tragedy Inspirational

3  

Dishu Patel

Tragedy Inspirational

વીતી છે

વીતી છે

1 min
159

ખબર નથી તેના પર શું વીતી છે !

લાગે છે કશી ધારદાર વીતી છે,


સાદ આપ્યો તોયે ના અવાજ આવ્યો

લાગે છે માંજાથી પડેલ ચીરા સમી વીતી છે,


અને જોઈ તસવીર એની, કાઢી પાકિટથી

ના રહેવાયું આંખોથી હૈયાફાડ ચીસ પળી છે,


અંતિમ ઈચ્છા જવું તેના ધરતીના છેડે

લગાવું મલમ જ્યાં ધારદાર વીતી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy