Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dishu Patel

Tragedy Inspirational

3  

Dishu Patel

Tragedy Inspirational

સંબંધ

સંબંધ

1 min
214


મને ખબર નથી કે તું અજાણ છે 

મારામાં ક્યાંક તારો અભાવ છે,


ના બોલવું એ મારો સ્વભાવ છે 

એ વાતથી તું ક્યાં અજાણ છે,


ના કહેલા શબ્દો તું મારા સમજે છે 

એ જ તારો મારામાં વિશ્વાસ છે,


ના કહેલી વાત પણ તું સમજે છે 

એ જ આપણા સંબંધની પહેચાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy