STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Crime Inspirational

પિયરનું લહુ

પિયરનું લહુ

1 min
159

પહેલાં તો હુંં દીકરી હતી પછી બની છું વહું,

પણ હવે પિયર ભૂલી જજો એવું કે'તાં સહું,


ભૂલાય કેમ ? એ માયા, મમતાને ઘર આંગણ,

જન્મ લીધો દીકરીનો નથી દીકરો મનમાં કહું,


એ બાજુ રે'શે જીવ, મા બાપ પર બળશે જીવ,

મારી નસનસમાં આજે પણ છે પિયરનું લહુ,


ભણતર છોડું માટીમાં ભળી નવુંં ચણતર કરું,

સાસરીના સંબંધો દૂધને હું મિસરીની જેમ રહું,


એક દીકરી જાય અને દીકરી આવે પારકું કેવુંં ?

ના માને તો વહુને માને તો હું દીકરીની હૂબહૂ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy