અમીરીનો દેખાવો
અમીરીનો દેખાવો
દેખાવો કરે
હંમેશા અમીર લોકો
ખુશ હોવાનો !
ઊડાવે પૈસા
ફાલતું ખર્ચા પર
બિનજરૂરી !
આ કારણોથી
દબાણ વધ્યા કરે
ગરીબ પર !
સુખ છીનવી
બીજાનાં દુઃખ પર
જલસા કરે !
માને પોતાને
હંમેશા સર્વોપરી
દેખાદેખીમાં !
