STORYMIRROR

Aniruddhsinh Zala

Tragedy Crime Fantasy

3  

Aniruddhsinh Zala

Tragedy Crime Fantasy

કળિયુગમાં જૂઠ્ઠાઓની માયાજાળ

કળિયુગમાં જૂઠ્ઠાઓની માયાજાળ

1 min
198

હે..જી..

"કળિયુગ આવ્યો કારમો પૂજાય ઝાઝાં પાખંડી નર નાર 

નારી ચરિત છે ગહન ઘણું, પારખતા લાગે ઝાઝી વાર."


હે.. જી.. 

લટપટ પગ એ ઘરની ધરે, અટપટા બોલે ઘણાં એ વેણ 

પિયુ સે જો જરી ખટપટ ભઈ સો ટપટપ ટપકે નેણલે નૈન."


જો. ને..  

સત્પુરુષ જગમાં ગમે ઝાઝાં, કપટી કાગડા તણાં હોય માન 

ઝાઝો જે બખાળો કરે, ખોટા પ્રેમમાં જે પાવરધા હોય."


હે . જી..

"કર્કશ વેણ કાયમ બોલે, કરે સદા સગુણી નાર હોવાની વાત 

ઈ તો ગુસ્સામાં ગામ ગજવતી, એના પડછાયાથી ભાગે સહુ જોઈ લાગ."


જો. ને.. 

સઘળું સંકટ સાંખીએ કાઢી કર્મનો કે બીજાનો વાંક 

પણ ભૂંડી જેની ભારજા દુઃખનો એના નહીં કોઈ પાર. 


હે જી,

મૌન ભયો નર હંસલો, કાગડા કરે ભરબજારે હવે જોર 

કોયલ બની નાર કપટી, હવે કાગડાઓને પણ છેતરે છડેચોક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy