STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Crime

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Crime

માઝા મૂકી છે

માઝા મૂકી છે

1 min
155

શબ્દોએ બાંધ બાંધ્યો છે,

ને લાગણીઓએ માઝા મૂકી છે,


કાગળ પર લોહી ને,

કલમે નશો કીધો છે,


ફૂટશે શબ્દબોમ ને,

લાગણીઓ ઘાયલ થવાની છે,


દિશાઓ શૂન્ય શક્યતા,

નવી શક્યતા રોપાવાની છે.


લોહી રહે કાગળ પર સીમિત,

"રાહી" કલમ બંદુક થવાની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy