Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Romance Crime

3  

Ketan Bagatharia

Romance Crime

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
110


આંખોમાં આંસુ પ્રતિબિંબ પાડી જાય છે,

દુનિયાનાં અરમાનો સજાવી એ જાય છે,


અરીસો પણ મોઢું ફેરવી જાય છે,

પ્રતિબિંબ ડાબુ-જમણું ફરી જાય છે,


પ્રકૃતિ પ્રતિબિંબ કુદરતનું સદા કાળ છે,

માનવ જાત એથી પર પરિણામ છે ?


પ્રતિબિંબિત પ્રતિ ધ્વનિ આ સંસાર છે,

ચારે કોર શોરબકોર જીવ બેકરાર છે,


ઈશ્વરનું પ્રતિબિંબ જો આ જગત છે !

રાહી, એટલે જ જીવન ઊલટ-પુલટ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance