STORYMIRROR

Nirav Mistry

Romance

3  

Nirav Mistry

Romance

કેમ છો ?

કેમ છો ?

1 min
199

નકોડો ઉપવાસ કર્યો એમની એક ઝલક માટે,

નજર મેળવી એ ફળાહાર કરાવી ગયા.


આસ હતી એમને નિહાળવાની,

"કેમ છો" પુછી મારું જીવન બનાવી ગયા.


સો તકલીફો હતી જીવનમાં,

બધું ભૂલ્યો જ્યારે એ મુખડું મલકાવી ગયા.


સબંધ બાંધી, જીવન બનાવી, ખુદને મળાવી, 

એ મને પ્રેમી બનાવી ગયા.


ફરિયાદ પાઈ - પાઈની જોડી હતી, 

ગળે લગાવી હિસાબ બગાડી ગયા ! 


Rate this content
Log in

More gujarati poem from Nirav Mistry

Similar gujarati poem from Romance