STORYMIRROR

Nirav Mistry

Romance

2  

Nirav Mistry

Romance

કેમ છો

કેમ છો

1 min
62

એક ઝલક માટે નકોડો ઉપવાસ કર્યો હતો, 

આંખો મેળવી તમે ફળાહાર કરાવી દીધો,


અરે હું તો એમને નિહાળી રાજી થતો, 

"કેમ છો" પૂછી મને એણે એનો બનાવી દીધો,


ફરિયાદ પાઈ - પાઈની જોડી હતી, 

એને ગળે લગાવી હિસાબ બગાડી દીધો ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nirav Mistry

Similar gujarati poem from Romance