Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

રંગ હોળીના

રંગ હોળીના

1 min
357


રંગ તારા પ્રેમનો તારા નયનથી જ છલકે છે,          

ઊર્મિઓના રંગ પણ મારા નયનથી જ છલકે છે,          


રંગ નિખરી નિકટતાનો મુખ પર ઘણો જે ચમકશે,      

રંગ આ રાતો ગુલાબી ગાલ પર તારા જ ચમકે છે,       


લાગણીના તાર દિલથી મધુર ધૂન તારી રણકશે,       

આંખમાંથી આંસુ હર્ષના કેમ તારા જ ટપકે છે,          


રંગ હોળીના તમારા ગાલ પર આમ જે નિખરશે,     

રંગ મોસમનો તમારા આવવાથી જ નિખરે છે,      


રંગ હોળીના તમારા રંગથી કસુંબલ થઈ જશે,    

મૃદુલ મન આજે હવે કેસરિયુ થઈને જ મલકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance