Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendrabhai Pandya

Romance

4  

Mahendrabhai Pandya

Romance

ન મળે ?

ન મળે ?

1 min
316


એક મોરપંખ, કોઈ પુસ્તકમાંથી મળે...!

ને પછી ટહુકા, પાને - પાને મળે...!


એક કલગી, કોઈ કૃષ્ણ થઈ મળે...!

ને પછી, કદંબની ડાળખી, લળી - લળી મળે...!


એક વાંસળી, કોઈ રાધા થઈ મળે...!

ને પછી, ગોકુળિયું ગોંદરે, વળી- વળી મળે...!


એક સંભારણું, કોઈ પળ સળવળે...!

ને પછી, નિ:શબ્દ સ્તબ્ધતા, ટોળે - ટોળા વળે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance