STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

રૂપે

રૂપે

1 min
189

ભેટ માંગી ખાસ તારી યાદ માટે

ભેટ મન ચાહી મળી છે આંસુ રૂપે, 


કેટલી તકલીફ વેઠી એ છુપાવી, 

ત્યાં તરસની વાત માંડી ભૂલવાડે, 


મન છુપાવી, રાત ઓશીકાંને આપી ?

ખૂદ સજા ફટકારી પાછી જીવ બાળે, 


કેમ સમજાવું અહીં હાલાત દિલની

વાવ ઊંડી થાય ખાલી મનનાં દ્વારે, 


કાશ ! ધાર્યું થાય મનનું જિંદગીભર, 

હાથમાં ઈશ્વર હવે જો હાથ આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance