Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Tragedy Crime Inspirational

3  

Dashrathdan Gadhavi

Tragedy Crime Inspirational

કાં મારો છો ?

કાં મારો છો ?

1 min
227


કેમ એક સહચરને મારો છો ?

હરામીઓ કાં ના ખુદ

ડૂબી મરો જઈ જળમાં.. 

કાં બે જાન જીવને મારો છો ?


ના સુણો આવી આજ્ઞા ભૂંડી

ખુદ ખુદા કે બાપ તાત કહેતો હોય,

નાનુડા જીવને કાં નાહક કંપાવો છો ?


વિવેક જગાવો, બનો માનવ 

પશુતાથી ખુદ ને છોડાવો..

પુનિત જીવન ને નર્કે કાં ખપાવો છો ? 

કેમ એક સહચરને મારો છો ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy