Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Tragedy

4  

Dashrathdan Gadhavi

Tragedy

મારા જીવનની આ વેદના

મારા જીવનની આ વેદના

1 min
218

મારા જીવનની આ વેદના, 

એ વાત કોને કહું ?

તું જો ના સાંભળે યાર મારા તો, 

એ વાત કોને કહું ?

હતો ફૂલ છતાં કાંટે ગણાયો યાર, 

મનમા ભરી અગ્નવેદના,

એ વાત કોને કહું ? 

છે રીત દુનિયાની એવી, 

ઊગ્યાં ને આથમાવવાની હઠ લેવી, 

મુરઝાયેલા હૈયાની

એ જજબાત કોને કહું ? 

ઊડતો હતો ગગનમાં,

ત્યારે બાણ છૂટ્યું પાતાળમાં, 

બળતરા એ આઘાતની કોને કહું ? 

તું જો ના સાંભળે યાર મારા તો, 

એ વાત કોને કહું ? 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy