STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational Others

3  

Dashrathdan Gadhavi

Inspirational Others

હવે ના હો..

હવે ના હો..

1 min
173

મળી જા હવે, 

છાનગપનિયા વધુ ના હો.. 


ના અમો સુદામા અયાચક

ના મીરા પ્રેમ દીવાની, 

ચતુરાઈ, ચકોરાઈ હવે વધુ ના હો.. 


શાને તું અમને મળે ના 

શાને દૂર અમથી ફરે હા, 

બેદિલી, આ નિતિ હવે ના હો.. 


હું અંતર મનથી વિનવું

તુજને મુજ પ્રાણથી વધુ મૂલવું, 

હે હરિ અળવતડાઈ હવે ના હો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational