STORYMIRROR

Dashrathdan Gadhavi

Tragedy Inspirational

3  

Dashrathdan Gadhavi

Tragedy Inspirational

ઠેબે ચડું છું જો

ઠેબે ચડું છું જો

1 min
235

થીજી ગયેલ પાષાણ 

હું ભાવ બની ફુટું છું જો,


અંદર પડેલો, આત્મ દીપ

હું શાનથી પ્રગટું છું જો,


સૂકા સહારા રણ મહીં પણ,

લીલો બેટ હું, લહલહુ છું જો,


તું તારે લે'ર કર, ભલે હું દુ:ખે કણસતો રડું,

છતાં પણ, એજ શાનથી દર્દ ઘૂંટું છું જો,


ક્યાં રહ્યા હવે શબ્દ, સૂરના માલમી અહીં, 

બેકદર જન પશુઓના ઠેબે ચડુ છું જો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy