STORYMIRROR

Dashrathdan Gadhavi

Inspirational

4  

Dashrathdan Gadhavi

Inspirational

મત હાર

મત હાર

1 min
253

મત હાર, ના પાછળ નિહાર,

પણ તું, ચાલ ચાલ ચાલ,


ના કર મંદ ચાલ, ના કોઇ બબાલ 

ના જો તુ તારા, હાલ હાલ હાલ,


અશક્ય લાગે તને, એને પામ,

નાહક ના હાંફ, ના કાંપ કાંપ કાંપ, 


નજર એક લક્ષ્ય, બીજે બે કદર,

ના અમસ્તા ભાગ્ય, માપ માપ માપ,


ડગલે પગલે, પગલે ડગલે થાસે ઓછુ 

અંતર હવે એ, કાપ કાપ કાપ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational