Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Tragedy

3  

Dashrathdan Gadhavi

Tragedy

સ્વતંત્રતા કેવી ? #જીઓ ઇંડિયા

સ્વતંત્રતા કેવી ? #જીઓ ઇંડિયા

1 min
185


ભયભીત કરે છે સરકાર, સ્વતંત્રતા કેવી ?

બેરોજગાર કર્યા યુવાન, સ્વતંત્રતા કેવી ?


જન-ધન સ્રીની સુરક્ષા ના લગાર, સ્વતંત્રતા કેવી ? 

નેતાઓના રાજ આમ આદમી લાચાર, સ્વતંત્રતા કેવી ? 


 વધતી મોંધવારી પર નહીં લગામ, સ્વતંત્રતા કેવી ? 

 આ સિસ્ટમ હજારોના પ્રાણ લેનાર, સ્વતંત્રતા કેવી ?


પાણી પાલાથી ભોજન કોળિયે કર, સ્વતંત્રતા કેવી ? 

સાચુ કહે 'દસુ' એ ગુનેગાર, સ્વતંત્રતા કેવી ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy