STORYMIRROR

Dashrathdan Gadhavi

Action Inspirational

3  

Dashrathdan Gadhavi

Action Inspirational

તું ચાલ તેજ ચાલ

તું ચાલ તેજ ચાલ

1 min
228

ચાલ બનાવ તેજ, ના મનથી હાર,

વિઘ્નો હજાર પથ પર, ના પગલા પાછા વાળ,

ચાલ ચાલ, તું ચાલ તેજ ચાલ, 


અહીંયા કાયમ કોણ કોઈનુ રહ્યું, તું શાને ઉદાસ,

છૂટ્યા સાથી મળશે ક્યારેક, રાખ મનમાં વિશ્વાસ, 

ચાલ ચાલ, તું ચાલ તેજ ચાલ, 


માન-અપમાનની પરવા ન કર, ના કિર્તિની આશ, 

એક હાથે પહેરાવે જગ હાર, બીજે કાંટા તાર,

ચાલ ચાલ, તું ચાલ તેજ ચાલ, 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action