STORYMIRROR
જ્યાં...
જ્યાં સુધી શ્વાસ છે
જ્યાં સુધી શ્વાસ છે
જ્યાં સુધી શ્વાસ છે
જ્યાં સુધી શ્વાસ છે,
કરું તારી બંદગી.
એકલ સગો તું,
તું મા બાપ છો
કરું તારી બંદગી.
જીવ મહી શીવ તું
ત્રિલોકી નાથ છો,
કરું તારી બંદગી
નજર હટી, તુજથી,
દુર્ઘટના ઘટી મુજથી.
તું જ કાશી- કૈલાસ છો,
More gujarati poem from Dashrathdan Gadhavi
Download StoryMirror App