STORYMIRROR

Dashrathdan Gadhavi

Others

3  

Dashrathdan Gadhavi

Others

કરો કૃર્પા

કરો કૃર્પા

1 min
230

યજ્ઞ, પુજા, અર્ચન, કિર્તનને,

મારું જીવન હો બંદગી તમારી. 


ધરુ ધ્યાન નિશદિન તમારુ, 

સમર્પિત તમને જીંદગી આ મારી. 


ખોડલ, કરનલ, આઇ મોગલ માત, 

સુણજો મુજ શીશુ તણી કિલકારી. 


આધ શકિત છો માત તમે તો શાને ?

દેખો ના ધરાર, મારી આ લાચારી. 


વડા, વડેરાઓને આપે વરદાન વડેરા, 

મુજ પર કાં ના રહેમ, ઓ દયા કરનારી. 


દાન દસુ વંદે કરજોડી, હે કરુણા કરણી,

કરો કૃર્પા, મહેર-દયા-અનુકંપા કરનારી.


Rate this content
Log in