STORYMIRROR

Mehul Patel

Abstract Tragedy

3  

Mehul Patel

Abstract Tragedy

હાઈકુ - ઈશ્વર

હાઈકુ - ઈશ્વર

1 min
331

દવા કરું કે

દુઆ, કેમ કરીને

મેળવું તને ?


જન્મ ઉત્સવ,

ને મૃત્યુ મહોત્સવ;

ઈશ્વર કૃપા.


જન્મ આપે છે

પ્રભુ, કરવા કર્મ

સેવાધર્મ ના ! 


કેવો હશે એ

સર્જનહાર ! કોઈ

કહેશો મને ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract