STORYMIRROR

Manishaben Jadav

Comedy Children

4  

Manishaben Jadav

Comedy Children

એક મગનિયો એવો

એક મગનિયો એવો

1 min
268

એક મગનિયો એવો

એ તો રોજ મુર્ખામી કરે

કાતર લાઈને કાગળ કાપતા

હાથની આંગળીઓ એ કાપે


જમવા બેસે ત્યાં તો એ

કપડાંને પણ ખવરાવે

મમ્મી પપ્પાની ફરિયાદ સાંભળી

આડુંઅવળું જુએ


વાત મોટાની માને નહીં ને

અક્કલ ઉધાર દેતો ફરે

કરવાના એ કામ છોડીને

અવળે રસ્તે જ દોડે


કામ થોડાં થોડાં કરે ને

કામ વધારે એ સૌના

સગાંસંબંધીઓ ને મિત્રો

રોજ તેનાથી કંટાળે


Rate this content
Log in

Similar gujarati poem from Comedy