ધર્મ
ધર્મ
ગળપણની છે ગાંઠો આ તો સગપણનાં છે સાંધા
બચપણની છે યાદો આ તો ઘડપણનાં છે વાંધા,
ચલ મુસાફર એકમેકનાં રસ્તા અલગ છે પાંખા
ધરમ આવે આડો કાં જાત સાથેનાં હશે કૈં વાંધા,
કોને ભજું ? નામ હજાર, અલગ પંથનાં કૈં સાંધા
મનભેદ છે લોહીમાં હવે, વહે પાણી અલગ પાંખા.
