Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

ધાણા મરચાં

ધાણા મરચાં

1 min
209


આજે થોડી ધાણાની વાત થાય,

થોડી તીખી મરચાની વાત થાય,


આદુ જેવી તીખી તીખી મસ્ત

પીધી'તી એ સાથે ચ્હાની વાત થાય,


હાથ થયા'તા તારા પીળાં પીળાં

આથેલી સાથે હળદરની વાત થાય,


એ દિ' કેટલી રડેલી સમારીને ડુંગળી

એકલા ખાધેલા સમોસાની વાત થાય,


ચોતરફ ઊડેલાં એ છોતરા યાદ છે

ફોલેલા એ લસણની વાત થાય,


બનાવી'તી તારા હાથે પેલી ચટણી જેમાં

આજે તે વાપરેલા ખલ દસ્તાની વાત થાય,


બહુ ચડી'તી યાદ છે તને કે ભૂલી

પેલા પીધેલા લીંબુપાણીની વાત થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract