ચાતક
ચાતક
અચાનક સંયમની પાળે જયાં,
વાગી શરમની શરણાઈ...
સ્નેહની સૃષ્ટિમાં વાલમ નજદીકથી તને જોયો...
ઝૂકેલી પાંપણ પર શરમનો ભાર...
હોટ ભીંના ભીંના અને આંખોમાં સાવન ભાદો...
વણ બોલ્યો સાદ મારો છાનો સંવાદ...
આજે છીપાઈ જાણે ચાતક ની મીઠી પ્યાસ...