Parag Pandya
Comedy Romance
જામ
જામ પીવાનો
શું છે ફાયદો ? પીયે
સાંજે-- સવારે
તો હોય ઉતરી ગૈ !
પ્રેમની બુંદ તારી
કાફી પૂરી જિંદગી !
યાદો
તને કેમ કહું ...
ભરોસો
ડોહો તે ડોહો
સનોબાર
'ગુજરાતમાં પંજાબી ખાય ચાઈનામાં ગુજરાતી ખાય, ડાયાબિટીસમાં નહી ખાય તોય લગ્નમાં મીઠાઈ ખાય, મફતનું મજાથી... 'ગુજરાતમાં પંજાબી ખાય ચાઈનામાં ગુજરાતી ખાય, ડાયાબિટીસમાં નહી ખાય તોય લગ્નમાં મીઠ...
છે ગનીમત, જીભ પર નહીં, જિમ ઉપર તાળું મળે... છે ગનીમત, જીભ પર નહીં, જિમ ઉપર તાળું મળે...
'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ માતા, તમે અમ પુત્ર, ચ... 'રસ્તામાં રોકીને મને કહે એક ગાય, હું અહીં ઊભી ને તું આમ ક્યાં જાય ? અમે તો છીએ મ...
'છોડશે ફરમાનો હવે ઘેર રહ્યે તો પણ ચાલશે એ, આખરે હવે એ જવાબદાર થયા, સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્ય... 'છોડશે ફરમાનો હવે ઘેર રહ્યે તો પણ ચાલશે એ, આખરે હવે એ જવાબદાર થયા, સાયેબ આજ 'નાય...
એસી ચાલુ પચ્ચી પર ને .. એસી ચાલુ પચ્ચી પર ને ..
વાંચી એકવાર વાહ લખી જો .. વાંચી એકવાર વાહ લખી જો ..
આ ઉંમરે હવે ધર્મપત્ની જ છે અહીં ઈશ... બીજું આવતા જન્મારે વિચારીશ... આ ઉંમરે હવે ધર્મપત્ની જ છે અહીં ઈશ... બીજું આવતા જન્મારે વિચારીશ...
'કરન્સીમાં ફેર જમીન-આસમાનનો, ગજ ન વાગે ભલભલાંનો, મમ્મીને બોધપાઠ મળ્યો, યુરોપનાં બજારમાં ચઢતાં નડ્યો.... 'કરન્સીમાં ફેર જમીન-આસમાનનો, ગજ ન વાગે ભલભલાંનો, મમ્મીને બોધપાઠ મળ્યો, યુરોપનાં ...
ધૂળની ડમરીઓ દેખાડી... ખરેખર કરી બેવફાઈ... ધૂળની ડમરીઓ દેખાડી... ખરેખર કરી બેવફાઈ...
વેપારમાં કાંઈ નહીં - જાણે વાતોથી દેશ ચલાવતો હોય, ઘરમાં ભલે ઝગડો પણ વાતોની મીઠાશ અનોખી હોય. વેપારમાં કાંઈ નહીં - જાણે વાતોથી દેશ ચલાવતો હોય, ઘરમાં ભલે ઝગડો પણ વાતોની મીઠાશ ...
પણ આમ ભરબજારે હોય પ્રેમનો ખળભળાટ,અરે, આતો સ્નેહની સરિતા ખેચી લાવી સડસડાટ. પણ આમ ભરબજારે હોય પ્રેમનો ખળભળાટ,અરે, આતો સ્નેહની સરિતા ખેચી લાવી સડસડાટ.
હું બૂમો પાડતો રહ્યો સાંભળો તો ખરા ! યમરાજાતો જબરા, એ યમરાજા હજુય મને લઈ જવાનું સપનું સીવે છે, સાલું... હું બૂમો પાડતો રહ્યો સાંભળો તો ખરા ! યમરાજાતો જબરા, એ યમરાજા હજુય મને લઈ જવાનું ...
મારી ઘરવાળી, 'ને એના આ નખરાં. મારી ઘરવાળી, 'ને એના આ નખરાં.
'જીવનરથનો સારથિ થયો, રણસંગ઼ામમા સંજય થયો. સાત્વિક ભોજનથાળ થયો, આજના મેનુનો ઇંતજાર રહયો 'જીવનરથનો સારથિ થયો, રણસંગ઼ામમા સંજય થયો. સાત્વિક ભોજનથાળ થયો, આજના મેનુનો ઇંતજા...
જે જીતી ગયો એનાં માટે ઉત્તરાયણ અને હારી ગયેલાં માટે આ દિવસ હંમેશા પ્રશ્નાયણ બનીને રહી જાય છે. જે જીતી ગયો એનાં માટે ઉત્તરાયણ અને હારી ગયેલાં માટે આ દિવસ હંમેશા પ્રશ્નાયણ બની...
હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી! હુક્કમ ના કરો તમે બધાની વચ્ચે મારા પર, પડતો બોલ હું તો ઉપાડું, તમારા થયા પછી!
દરેક પતિદેવનાં મનમંદિરમાં ક્યાંક, એક સનાતન સત્ય જરુર સમાયું છે, માત્ર દયા જ સાચી જીવનસાથી છે, બબીતાન... દરેક પતિદેવનાં મનમંદિરમાં ક્યાંક, એક સનાતન સત્ય જરુર સમાયું છે, માત્ર દયા જ સાચી...
રાત મજાની એ હતી, વરસ્યો અનરાધાર. ફૂટપાથ પર બાંકડો ને છાયો આપે ઝાડ. રાત મજાની એ હતી, વરસ્યો અનરાધાર. ફૂટપાથ પર બાંકડો ને છાયો આપે ઝાડ.
મેં ટર્નિંગ પોઈન્ટ સમાન પેલી મોબાઈલની ઘંટડી વિશે પૂછ્યું તો કહે.. મેં ટર્નિંગ પોઈન્ટ સમાન પેલી મોબાઈલની ઘંટડી વિશે પૂછ્યું તો કહે..
હવે તો ઈશ્વર પણ રૂઠી જશે?નામ તારૂં જપ્યા કરૂં છું સતત. હવે તો ઈશ્વર પણ રૂઠી જશે?નામ તારૂં જપ્યા કરૂં છું સતત.