STORYMIRROR

Pravina Avinash

Comedy

3  

Pravina Avinash

Comedy

ડુંગળી

ડુંગળી

1 min
27.7K


ચાહે કાંદા કહો ચાહે ડુંગળી કહો

તેના સ્વાદમાં કોઈ ફેર નથી.

ચાહે સસ્તા હો ચાહે મોંઘા હો

ખાધા વગર મનને ચેન નથી

કાંદા ગરીબોની કસ્તૂરી છે

તવંગરોને તેની ખોટ નથી

ભારતમાં કાંદા મબલખ છે

ગોટાળાથી ડુંગળી બાકાત નથી

ભોજનમાં કાંદા લહેજત દે

તેને છીનવવામાં લાજ નથી

મોંઘવારીએ તોબાહ પોકારી

ગરીબ પ્રજાની દેન નથી

રાજકરણીઓના પ્રતાપ જુઓ

તેમના ચહેરા ઉપર શરમ નથી

પૈસા ખાવને તોબાહ પોકરાવો

તેમના લોભને કોઈ થોભ નથી

પ્રભુ સુનજે એક વિનંતી કરું

ઠાઠડી ચિતા કાંદા વિનાની નથી

ડુંગળી કાંદા તેમની યાત્રા દિપાવે

જો જે સ્વર્ગ દ્વારે પ્રવેશ નથી

બોલો કાંદા ભગવાનની જય

બોલો ડુંગળી દેવની જય


Rate this content
Log in

Similar gujarati poem from Comedy