Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Children Drama Inspirational

3  

Pravina Avinash

Children Drama Inspirational

ઓગસ્ટ ૨૦૧૮, ૧૫મી ઑગસ્ટની શુભકા

ઓગસ્ટ ૨૦૧૮, ૧૫મી ઑગસ્ટની શુભકા

1 min
7.0K



મિત્રો જવાબ વાંચો!

ખૂબ રાહ જોઈ,

નિરાશા સાંપડી..

**********

૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટ. આપણો આઝાદી દિવસ. દર વખતે

આઝાદીનાં ગાણાં ગાવાં અને વાચકોને એનું એ જ લખીને

કહેવું ચાલો આ વખતે વાચક મિત્રો “દિમાગ કસો”!

ખૂબ સરળ અને સીધાં છે. જોઈએ કેટલાં મહેનત કરે છે?

***********************

ન લોહી વહાવ્યું,

ન બંદૂક ચલાવી,

જેલવાસ ભોગવ્યો,

શાંતિ ને સત્ય નો માર્ગ અનુસર્યા!

બોલો બોલો બોલો શું પામ્યાં?

**

આઝાદી

**

રાજકારણમાં રચ્યા પચ્યા,

ખીસા ભરવામાં પાવરધાં,

વગર મહેનતે લક્ષ્મી વરી!

બોલો બોલો બોલો કેવી રીતે?

**

લાંચરૂશ્વત

**

લાલકિલ્લા પર આજે ગિર્દી,

માણસોની ભીડ,

જાણે કિડિયારું ઉભરાયું!

બોલો બોલો બોલો શા માટે?

**

ધ્વજ વંદન

**

પ્રેમથી ઉભા થાવ,

આદર સહિત મગ્ન બનો,

ગર્વથી મસ્તક ઉન્નત રાખો,

બોલો બોલો બોલો શા માટે?

**

રાષ્ટ્રગીત જન ગણ મન


Rate this content
Log in

Similar gujarati poem from Children