STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

મન મારું મોહી રે ગયો

મન મારું મોહી રે ગયો

1 min
420

આજ રે આકાશમાં ચાંદલિયો ઊગ્યો

કે મન મારું મોહી રે ગયો...


ખીલ્યો છે કંઈ ઊંચા ઊંચા આભે રે

મન મારું મોહી રે ગયો....


દેતો જાય શીતળ વાયરાની વા રે

મન મારું મોહી રે ગયો....


આજ ચંદ્ર જાણે સૂરજ જેમ પ્રકાશિત થયો

મન મારું મોહી રે ગયો...


ચાલ્યા સૌ રમવાને રાસ જો

મન મારું મોહી રે ગયો...


ચાંદની આજે એવી રે ખીલી

મન મારું મોહી રે ગયો....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational